Gujarat State Haj Committee

Gujarat State Haj Committee

Haj-2026

વિઝા માં કોઈ ઇશ્યુ ના આવે એ માટે આપના કવર નંબર માં દરેક હાજી/હજીયાણી નો ફોટો, જાતિ, નામ, પાસપોર્ટ નંબર અને જન્મ તારીખ ચકાસી લેશો. જો કોઈ ઇશ્યુ જણાય તો તરત જ ફોન નંબર 07922180410 પર અથવા hajcommitteegujarat@yahoo.com પર ઇમેઇલ દ્વારા જણાવશો.